Home » photogallery » રમતો » IPL 2019: રસેલના 19 બોલમાં 49* રન, એકલા હાથે બાજી પલટાવી

IPL 2019: રસેલના 19 બોલમાં 49* રન, એકલા હાથે બાજી પલટાવી

અંતિમ ઓવરમાં કોલકાતાને જીત માટે 13 રનની જરુર હતી

  • 15

    IPL 2019: રસેલના 19 બોલમાં 49* રન, એકલા હાથે બાજી પલટાવી

    IPL 2019ની બીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે હરાવી દીધું છે. 182 રનનો પડકાર કોલકાતાએ 2 બોલ બાકી રાખતા મેળવી લીધો છે. (સાભાર - બીસીસીઆઈ)

    MORE
    GALLERIES

  • 25

    IPL 2019: રસેલના 19 બોલમાં 49* રન, એકલા હાથે બાજી પલટાવી

    કોલકાતાની જીતમાં નીતિશ રાણાએ મહત્વપૂર્ણ યોગદાન આપતા 37 બોલમાં 68 રન બનાવ્યા હતા. (સાભાર - બીસીસીઆઈ)

    MORE
    GALLERIES

  • 35

    IPL 2019: રસેલના 19 બોલમાં 49* રન, એકલા હાથે બાજી પલટાવી

    આ પછી આન્દ્રે રસેલે 19 બોલમાં અણનમ 49 રન બનાવી મેચ પલટાવી દીધી હતી. . (સાભાર - બીસીસીઆઈ)

    MORE
    GALLERIES

  • 45

    IPL 2019: રસેલના 19 બોલમાં 49* રન, એકલા હાથે બાજી પલટાવી

    અંતિમ ઓવરમાં કોલકાતાને જીત માટે 13 રનની જરુર હતી . (સાભાર - બીસીસીઆઈ)

    MORE
    GALLERIES

  • 55

    IPL 2019: રસેલના 19 બોલમાં 49* રન, એકલા હાથે બાજી પલટાવી

    હૈદરાબાદે શાકિબ અલ હસનને બોલિંગ આપી હતી. સ્ટ્રાઇક ઉપર રહેલા શુભમન ગિલે બે સિક્સરો ફટકારી ટીમને જીત અપાવી હતી.(સાભાર - બીસીસીઆઈ)

    MORE
    GALLERIES