Home » photogallery » રમતો » પ્રથમવાર દેખાયો સાક્ષીનો આક્રમક અંદાજ, કહ્યું-'વન મોર ધોની'

પ્રથમવાર દેખાયો સાક્ષીનો આક્રમક અંદાજ, કહ્યું-'વન મોર ધોની'

विज्ञापन

  • 17

    પ્રથમવાર દેખાયો સાક્ષીનો આક્રમક અંદાજ, કહ્યું-'વન મોર ધોની'

    મહેન્દ્ર સિંહ ધોનીએ ફટકારેલા જોરદાર 70 રનના કારણે ચૈન્નાઇ સુપર કિંગ્સ આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી દીધી છે.

    MORE
    GALLERIES

  • 27

    પ્રથમવાર દેખાયો સાક્ષીનો આક્રમક અંદાજ, કહ્યું-'વન મોર ધોની'

    આ હાઇપ્રોફાઇલ મેચમાં માહીની બેટિંગ જોઇને પત્ની સાક્ષી ઘણી જ એગ્રેસિવ થઇ ગઇ હતી.

    MORE
    GALLERIES

  • 37

    પ્રથમવાર દેખાયો સાક્ષીનો આક્રમક અંદાજ, કહ્યું-'વન મોર ધોની'

    ધોની પોતાના કુલ અંદાજમાં જ દેખાયા હતાં.

    MORE
    GALLERIES

  • 47

    પ્રથમવાર દેખાયો સાક્ષીનો આક્રમક અંદાજ, કહ્યું-'વન મોર ધોની'

    ધોનીએ 19મી ઓવરમાં સિરાજના બોલ પર સિક્સર મારી તો સાક્ષી ખુશીથી ઉછળી હતી અને બૂમો પાડીને કહ્યું હતું કે 'વન મોર ધોની'.

    MORE
    GALLERIES

  • 57

    પ્રથમવાર દેખાયો સાક્ષીનો આક્રમક અંદાજ, કહ્યું-'વન મોર ધોની'

    ઘણી શાંતીથી રમતા તેણે 20મી ઓવરમાં ચૈન્નાઇને પાંચ વિકેટથી બેંગ્લોર સામે જીત નોંધાવી હતી.

    MORE
    GALLERIES

  • 67

    પ્રથમવાર દેખાયો સાક્ષીનો આક્રમક અંદાજ, કહ્યું-'વન મોર ધોની'

    સાક્ષી અને અનુષ્કા શર્મા

    MORE
    GALLERIES

  • 77

    પ્રથમવાર દેખાયો સાક્ષીનો આક્રમક અંદાજ, કહ્યું-'વન મોર ધોની'

    અનુષ્કા શર્મા પણ વિરાટને ચીટર કરતી દેખાઇ

    MORE
    GALLERIES