પોર્ન સ્ટાર શેના રિવર (Porn Star Shona River)એ ફેમસ ફુટબોલ ક્લબ (Football Club) માન્ચેસ્ટર યૂનાઇટેડ (Manchester United)નાં ફૂટબોલર્સ અંગે દાવો કર્યો હતો કે, ત્રણ પ્લેયર્સને એસ્કોર્ટ સર્વિસ મેળવી હતી. શોના રિવરે આટલેથી ન અટકતા કહ્યું કે, તેને આ ફુટબોલર્સની પત્ની અને ગર્લફ્રેન્ડે ડાઇરેક્ટ મેસેજ કરી આ અંગે સવાલ કર્યાં હતાં.
ડેઇલી સ્ટાર મુજબ, 29 વર્ષની શેના રિવરે તેની સ્પષ્ટતા આપતાં કહ્યું કે, તે કોઇપમ ખિલાડીઓને શરમમાં મુકવાં માંગતી નથી. શોનાએ એમ પણ કહ્યું કે, તેણે ઇન્સ્ટાગ્રામ (Shona River Instagram) પર ઘણી યુવતીઓને મેસેજ પણ આવ્યાં. જેમાં યુવતીઓએ ક્હયું કે, મારો બોયફ્રેન્ડ માનચેસ્ટર યૂનાઇટેડમાં છે. મને વિચાર આવે છે કે, શું તે તારી સાથે હોઇ શકે.
શોનાએ દાવો કર્યો છે કે, એક પ્લેયરે તેની ફીમાંથી 16,000 રૂપિયા લઇ લીધા અને આ અંગે તેને માહિતી પણ આપી ન હતી. જ્યારે મે તેને પુછ્યું કે, તેણે આમ કેમ કર્યું, તો તે ફૂટબોલરે કહ્યું હતું કે, 'સોરી, મે મારા મિત્રો માટે પિઝા ઓર્ડર કર્યા હતાં.' શોનાએ વધુમાં જણાવ્યું કે, તમામ ફૂટબોલર્સ અલગ પ્રકારનાં હતાં.