Home » photogallery » sport » 40 YEARS OLD MS DHONI NEW LOOK VIRAL FANS SAYS MAHI LOOKS LIKE 25 YEARS OLD KB

MS Dhoni New Look: 40 વર્ષીય ધોનીનો નવો લુક આવ્યો સામે, તસવીરો જોઈ તમે પણ થઈ જશો અચંબિત

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) સંપૂર્ણપણે નવી હેરસ્ટાઇલ અને લુકમાં દેખાયા છે. ધોનીનો આ લુક (MS Dhoni New Look) પ્રખ્યાત હેરસ્ટાઇલિસ્ટ આલીમ હકીમ દ્વારા કરવામાં આવ્યું છે.