Home » photogallery » sport » 24 YEAR OLD SARFARAZ KHAN SURPASSED DON BRADMAN TO BREAK THE FIRST CLASS RECORD MT

24 વર્ષીય સરફરાઝ ખાને ડોન બ્રેડમેનને પાછળ છોડી ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ તોડ્યો

સરફરાઝ ખાને ચાલુ ઈરાની કપ 2022માં ભારત તરફથી રમતા પહેલા જ દિવસે શાનદાર સદી ફટકારી હતી. આ સદી સાથે સરફરાઝે મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો છે. આ સાથે જ તે કેટલાક ખાસ રેકોર્ડમાં બ્રેડમેનથી પાછળ છે. આ રેકોર્ડ્સમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને વિશ્વના દિગ્ગજો સરફરાઝથી ઘણા દૂર છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन