Change Language
1/ 6


મંગળવારનો દિવસ હનુમાનજીનો વિશેષ દિવસ હોય છે. જે લોકો હનુમાનજીના ભક્ત છે, અને મંગળવારે વ્રત કરે છે, તેમણે હનુમાનજીની પૂજા જરૂર કરવી જોઈએ. તો જોઈએ મંગળવારે કરવામાં આવતી હનુમાનજીની પૂજાની સાચી વીધી
2/ 6


મંગળવારે હનુમાનજીની પૂજા માટે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ અને નિત્યક્રિયા પતાવ્યા બાદ સ્નાન કરી સ્વચ્છ થઈ જવાનું. જો તમે લાલ રંગના વસત્ર પહેરો તો પૂજા માટે શુભ માનવામાં આવે છે. ત્યારબાદ હનુમાનજીને લાલ ફૂલ, સિન્દૂર, વસ્ત્ર, જનોઈ વગેરે ચઢાવો.
3/ 6


હનુમાનજીને સિંદૂર, વસ્ત્ર વગેરે ચઢાવ્યા બાદ પૂજાસ્થળની ફરી એકવાર સફાઈ કરો અને અગરબત્તી, ધૂપ અને દીવો કરો.
5/ 6


પૂજા વીધી કર્યા બાદ તમે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરો. મંગળવારના દિવસે હનુમાન ચાલીસા વાંચવાનું ખુબ મહત્વ છે.