Home » photogallery » south-gujarat » VALSAD VHP PRESIDENT PRAVIN TOGADIA STATEMENT ON THE KASHMIR FILES AP

VHPના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ The Kashmir files મુદ્દે શું આપ્યું નિવેદન?

Vapi latest News: ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રવિણ તોગડિયાએ (Pravin togadia) હિન્દુ હિતોના રક્ષણની વાત કરી હતી. સાથે જ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ એવી કાશ્મીર ફાઈલસ  ફિલ્મ (the kashmir files) મુદ્દે પણ પ્રવિણ તોગડિયાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.