Home » photogallery » south-gujarat » VALSAD VALSAD RS 26 LAKH FOREIGN LIQUOR SEIZED BOOTLEGGER USES PLASTIC SCRAP IN TRUCK FOR FERRY MP

વલસાડ: રૂ. 26 લાખનો વિદેશી દારુ ઝડપાયો, હેરા ફેરી માટે ટ્રકમાં પ્લાસ્ટિકનો ભંગારની અપનાવી હતી ટ્રિક

Valsad Crime: પોલીસથી બચવા બુટલેગરોએ દારૂની હેરાફેરી કરવા માટે પ્લાસ્ટિકનાં ભંગારની  આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી.  જોકે વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલ બાતમીનાં આધારે પોલીસે ટ્રકને રોકી અને તપાસ કરતા તેમાંથી રૂપિયા 26.89 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन