Home » photogallery » south-gujarat » VALSAD VALSAD POLICE ARRESTED MORE THAN 1000 PEOPLE IN DRUNK CASE ON 31ST DECEMBER PARTY MP

વલસાડ પોલીસે 31મીની રાતે 1000થી વધુ પીધેલી હાલતમાં ઝડપ્યા, તમામનું નવું વર્ષ પોલીસ સ્ટેશનમાં વીત્યું

Valsad News: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રાતભર આ  સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. વર્ષ 2022ની શરૂઆત થઈ ગઈ છે. નવા વર્ષને  લોકોએ ઉત્સાહ પૂર્વક વધાવ્યું હતું. જોકે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલી પીધેલાઓને પકડવાની સ્પેશિયલ ડ્રાઇવમાં નશાની હાલતમાં ઝડપાયેલા પીધેલાઓ માટે નવું વર્ષ ન ભૂલાય તેવું યાદગાર બની રહેશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन