Home » photogallery » south-gujarat » VALSAD VALSAD NEWS GAURAKSHAK HARDIK KANSARA DEATH CASE TEN PEOPLE ARRESTED AP

વલસાડઃ ગૌરક્ષક હાર્દિક કંસારા મોત કેસ, ગૌતસ્કરોની ગેંગના માકીયા, જાવેદ શેખ, ફતા, રામા, જયેશ આહિર સહિત 10 લોકો ઝડપાયા

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગૌતસ્કરો ના ટેમ્પોનો પીછો કરતાં ગૌતસ્કરોએ હાર્દિક કંસારા નામના ગૌરક્ષક પર ટેમ્પો ચડાવી તેનું મોત નીપજાવી અને ફરાર થઈ ગયા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन