Home » photogallery » south-gujarat » VALSAD VALSAD NEWS ACB CAUGHT CORRUPT SARPANCH KAPARADA GUJARATI NEWS AP

વલસાડઃ ચેક ઉપર સહી કરવા માટે સરપંચે માંગી રૂ. 70 હજારની લાંચ, 48 હજારમાં પતાવટ કરવા જતાં ભરત રાઉત રંગેહાથ ઝડપાયો

Valsad ACB trap: કોન્ટ્રાક્ટરે પોતાના બાકી નીકળતા બીલના રકમના ચેક પર સહી કરવા ગ્રામ પંચાયતના સરપંચે ભરતભાઈ ધાકલ ભાઈ રાઉતને રજૂઆત કરી હતી. જોકે આ લાંચિયા સરપંચે ચેક પર સહી કરવાના બદલે રૂપિયા 70 હજારની લાંચની માંગ કરી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन