Home » photogallery » south-gujarat » VALSAD VALSAD 16 YEAR OLD MINOR GIRL BANGLADESH PROSTITUTION INDIA LATEST CRIME NEWS AP

વલસાડઃ બાંગ્લાદેશની 16 વર્ષની સગીરાને ભારતના વિવિધ રાજ્યોમાં ફેરવી દેહવ્યાપાર કરાવ્યો, સગીરાએ જણાવી દર્દભરી કહાની

બાંગ્લાદેશના ઢાકામાં રહેતી આ 16 વર્ષીય સગીરાને રુમા ઈસ્માઈલ અન્સારી નામની એક બાંગ્લાદેશી મહિલા સારી નોકરી અપાવવાના બહાને બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરાવી અને ભારત લાવી હતી.