Home » photogallery » south-gujarat » VALSAD VAIDYARAJ GIVING MEDICINE FOR PROCREATION PEOPLE CAUGHT HANDED OVER POLICE IN VALSAD KM

વલસાડ : સંતાન પ્રાપ્તીની જડીબુટ્ટી આપી પૈસા પડાવતો કથિત વૈદરાજ! ફરીથી એજ ગામમાં આવવું ભારે પડ્યું, મળ્યો મેથીપાક

વલસાડના ખડકી ભાગડા ગામ (Khadki Bhagda village)માં સંતાન પ્રાપ્તિના નામે આજ બે ઢોંગી લોકોએ પહેલા પણ આજ રીતે ગામના 5-6 પરિવાર પાસેથી અલગ અલગ રીતે અગાઉ પણ પૈસા પડાવ્યા હતા. લોકોને વિશ્વાસમાં લઇ તેમની પાસે પૌસ ના હોઈ તો ઘરેણાં વ્યાજ પર મુકવીને પણ પૈસા પડાવતા હતા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन