Home » photogallery » south-gujarat » VALSAD NEWBORN ABANDONED ON TRACK AT VAPI RAILWAY STATION RAILWAY POLICE TAKING CARE OF CHILD VZ

વાપી: કડકડતી ઠંડીમાં નિષ્ઠુર માતા નવજાતને રેલવે ટ્રેક પર તરછોડી ફરાર, પોલીસ સ્ટેશનમાં બંધાયું પારણું!

Newborn found from Vapi Railway Station: મોડી રાત્રે કડકડતી ઠંડીમાં એક બાળકનો રડવાનો અવાજ આવતા રેલવે પોલીસકર્મીએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રેક પર ટ્રેનના ડબ્બા નીચેથી નવજાત બાળક મળી આવ્યું હતું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन