Home » photogallery » south-gujarat » VALSAD NAVSARI ACB TEAM TRAP CORRUPT OFFICIAL CAUGHT AP

ACB trap: વલસાડમાં લાંચિયો અધિકારી ઝડપાયો, ST નિગમનો ડિવિઝન કંટ્રોલર દિલીપ ચૌધરી રૂ.10 હજાર લેતા પકડાયો

valsad crime news:વલસાડ એસ.ટી વિભાગના (vadodara st department office) બે કર્મચારીઓની સામે કોઈ મુદ્દે  ખાતાકીય તપાસ ચાલી રહી હતી. આથી ફરિયાદી કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસ આરોપી અધિકારી  દિલીપ ચૌધરી કરી રહ્યા હતા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन