Home » photogallery » south-gujarat » VALSAD MORE THAN 200 MILLION GOLD STOLEN FROM JEWELERS SECURITY CODE VAULT IN VALSAD GUJARAT AP

વલસાડઃ જ્વેલર્સના ઘર અને શોરૂમમાં તસ્કરોનો હાથફેરો, દોઢ કરોડથી વધુની ચોરી

તસ્કરો ઘર અને શોરૂમમાંથી હાથ ફેરો કરી જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. કરોડોની ચોરીની જાણ થતાં જિલ્લાભરની પોલીસ દોડતી થઇ ગઇ હતી.