Home » photogallery » south-gujarat » VALSAD KHAJURDI VILLAGE OF VALSAD NO REPEAT THEORY FROM THE SARPANCH TO THE MEMBER FROM LAST SEVEN YEARS

No Repeat Theory: વલસાડનાં આ ગામમાં સાતમાં વર્ષે પણ સમરસ, સરપંચથી સભ્ય સુધી કોઇ રીપિટ નહીં

Valsad News: ગુજરાત સરકારનું નવું મંત્રી મંડળ પણ સી.એમ થી  લઈ પી.એસ સુધી નો રીપિટ (No Repeat Theory) થિયરી પર આધારીત છે. તેવી જ રીતે વલસાડ જિલ્લાનું સતત સાતમી વખત સમરસ જાહેર થયેલ ગામનાં  લોકો એ સામૂહિક નો રિપીટ થિયરી અપનાવી અને સરપંચથી લઇ સભ્યો સુધી તમામ નવા ચહેરાઓને બિન હરીફ સમરસ ચૂંટી અને નવી જ ટીમને  ગામનું સુકાન સોંપવાનો નિર્ણય કર્યો  છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन