Home » photogallery » south-gujarat » VALSAD GOLD JEWELRY WAS STOLEN FROM THE TREASURY IN MARRIAGE AP

વલસાડ: Marriage જ પરિવારને આવ્યો રોવાનો વારો! મામેરાની વિધિ વખતે જ તિજોરીમાંથી 40 તોલા Goldના દાગીનાની થઈ ચોરી

valsad crime news: પરિવાર લગ્નમાં મામેરાની વિધિમાં (mameru) વ્યસ્થ હતું એ વખતે જ બંગલામાંથી લાખો રૂપિયાની મત્તાની ચોરી થતા લગ્ન પ્રસંગમાં દોડધામ મચી ગઇ હતી અને પોલીસ (police) લગ્ન મંડપમાં પહોંચી તપાસ હાથ ધરી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन