Home » photogallery » south-gujarat » VALSAD CORONAVIRUS COLLEGE FRESHER PARTY COVID 19 GUIDELINE BREAK VIDEO VIRAL AP

કોરોનાની દહેશત વચ્ચે વલસાડમાં કોલેજની ફ્રેશર પાર્ટીમાં વિદ્યાર્થીઓ ગરબે ગુમ્યા, covid-19 guidelineના ધજાગરા

valsad coronaivrus guideline: આ ફ્રેશર પાર્ટીમાં (fresher party) 1000થી વધારે વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. જોકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ (students) એકઠા થયા હોવા છતાં પણ આયોજકો દ્વારા કોવિદ 19ની ગાઇડ લાઇનનો (coronaivrus guideline) કોઈપણ રીતનું પાલન કરવામાં આવ્યું ન હતું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन