Home » photogallery » south-gujarat » VALSAD BRAINDEAD MAN ORGAN DONATION FIVE PEOPLE LIFE SAVED AP

વાપી: બ્રેઈનડેડ મુરલી નાયરે 2 આંખો, લીવર અને કિડનીઓના દાનથી પાંચ લોકોને મળ્યું નવજીવન

Vapi Positive story: બ્રેઈનડેડ (Braindead) જાહેર થયેલા મુરલી નારાયણ નામના વ્યક્તિનું ઓર્ગન ડોનેશન (Organ donation) કરવામાં આવ્યું હતું. થોડા દિવસ અગાઉ મુરલી નાયરને વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.