Home » photogallery » south-gujarat » VALSAD AMID FEARS OF BIRD FLU DEAD CROWS WERE FOUND IN AN AREA OF VALSAD AP

બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે વલસાડના એક વિસ્તારમાંથી મૃત કાગડાઓ મળ્યાં, લોકોમાં ભયનો માહોલ

ઘરની પાછળના ભાગે કેટલાક કાગડાઓ મૃત હાલતમાં મળી આવતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.