Home » photogallery » south-gujarat » VALSAD A LUXURY BUS LADEN WITH FOREIGN LIQUOR FROM DAMAN WAS SEIZED AND 43 SURATIS IN VALSAD AP

વલસાડઃ દમણથી આવતી ખાનગી વિદેશી દારૂ ભરેલી લક્ઝરી બસ ઝડપાઈ, ડ્રાઈવર-ક્લિનર સહિત 43 સુરતીઓ પકડાયા

આ સુરતના શરાબના શોખીનો આખી બસ ભાડે કરી અને ખાવા-પીવા અને મોજ મસ્તીની કરવા દમણની સહેલગાહે આવ્યા હતા.