Home » photogallery » south-gujarat » VALSAD 31ST DECEMBER CELEBRATION IN UNION TERRITORY SELVASA DADARANAGAR HAVELI AP

31 decemberની ઉજવણીમાં લોકો ભાન ભૂલ્યા! સેલવાસના કાર્યક્રમમાં corona guidelineના ધજાગરા

31st december celebration in union territory: સેલવાસના (selvasa) રિવરફ્રન્ટ (Riverfront) પર  યોજાયેલા એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સ (Social distance) જાળવ્યા વિના  મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા આથી covid19ની ગાઈડલાઈનનો (covid-19 guideline) ભંગ થયો હતો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन