Home » photogallery » south-gujarat » TAPI TRIPLE BUS ACCIDENT THREE PEOPLE KILLED MORE THAN 10 INJURED NEAR ST BUS TRUCK AND LIFE NEAR SONGADH TAPI GUJARAT AP

તાપીઃ સોનગઢ પાસે ST બસ, ટેન્કર અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, 8 લોકોનાં મોત, 20થી વધુ ઘાયલ

તાપી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 56 ઉપર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. સોનગઢના પોખરણ નજીક નેશનલ હાઈવે નંબર 56 ઉપર એસટી બસ, જીપ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 7ના મોત નીપજ્યા છે જ્યારે 20થી વધુ ઈજાગ્રસ્ત થઈ હતી.