Home » photogallery » south-gujarat » TAPI TAPI CORONA BREAKS WAIST BUT ABHAY RANKS SECOND IN WORLD IN MAGIC COMPETITION AP

તાપીઃ કોરોનાએ કમર તોડી છતાં 'અભય'એ જાદુગર સ્પર્ધામં વિશ્વમાં બીજો નંબર મેળવ્યો

અભય જાદુગર ઉમરદા ગામે ભાડાનાં મકાનમાં રહે છે. છેલ્લા સાત મહિનાથી આ અદભૂત જાદુગર સોનગઢનાં ચાંપાવાડી રેલવે ફાટક પાસે ચાનો સ્ટોલ ખોલી બીજી અન્ય જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરી જીવન નિર્વાહ કરી રહ્યાં છે.