Home » photogallery » south-gujarat » TAPI CHIMER WATERFALL OF SONGADH FULLY ACTIVE FIRST TIME IN THE MONSOON SEASON VZ

તાપીમાં વરસાદની બીજી ઇનિંગ, સોનગઢના જંગલમાં આવેલો 160 ફૂંટ ઊંચો ચીમેર ધોધ થયો સક્રિય

Chimer Waterfall Songadh: તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદને લઈ સોનગઢનાં જંગલ વિસ્તારોમાંથી વહેતી નદીઓ અને ઝરણાં પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠ્યા છે.