આવતી કાલે 26મી જાન્યુઆરી એટલે 70માં પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી થવા જઇ રહી છે. ત્યારે આજે તાપીનાં સોનગઢમાં 1107 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેને રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા માનવામાં આવી રહી છે.
2/ 6
આ તિરંગા યાત્રામાં 1200 જેટલા શાળાનાં વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતાં. 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે દોઢ કિમી લાંબી વિશાળ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.
3/ 6
આ યાત્રામાં પહેલા એક ટેબ્લોમાં વિદ્યાર્થીઓ દેશનાં લડવૈયાનું રૂપ ધારણ કરીને ઉભા હતાં. જે પરથી બાળકોને દેશભક્તિનો સંદેશો આપવામાં આવી રહ્યો હતો.
4/ 6
એક ટ્રકમાં ભારત માતા બનીને એક વિદ્યાર્થીની બેઠી હતી. જેની પાછળથી તિરંગા યાત્રા શરૂ થતી હતી.
5/ 6
મહત્વનું છે કે તાપીના સોનગઢમાં ગયા વર્ષે પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
6/ 6
<br />જેમાં 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.જેમાં શહેરના દેશભક્તો સહીત સ્કૂલ, કોલેજના બાળકો સાથે 2000થી વધુ લોકો જોડાયા હતા. આ તિરંગા યાત્રાથી સોનગઢ દેશ ભક્તિના રંગે રંગાઇ ગયું હતું
16
સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા
આવતી કાલે 26મી જાન્યુઆરી એટલે 70માં પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી થવા જઇ રહી છે. ત્યારે આજે તાપીનાં સોનગઢમાં 1107 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેને રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા માનવામાં આવી રહી છે.
સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા
આ તિરંગા યાત્રામાં 1200 જેટલા શાળાનાં વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતાં. 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે દોઢ કિમી લાંબી વિશાળ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.
સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા
જેમાં 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.જેમાં શહેરના દેશભક્તો સહીત સ્કૂલ, કોલેજના બાળકો સાથે 2000થી વધુ લોકો જોડાયા હતા. આ તિરંગા યાત્રાથી સોનગઢ દેશ ભક્તિના રંગે રંગાઇ ગયું હતું