Home » photogallery » south-gujarat » SURAT YOUTH ROBBED A CAR FROM A CAR FAIR AT GUNPOINT AP

સુરતઃ દેવું વધી જતાં યુવકે ધોળાદિવસે બંદૂકની અણીએ કાર મેળામાંથી કારની લૂંટ ચલાવી, લેટર લખીને આપી હતી ધમકી

રિવોલ્વર બતાવી ત્યારે કાર લૂંટનારે ધમકી આપી હતી કે તેરે આદમી કો બોલ ગેટ ખોલ દે, કોઇ ચાલાકી મત કરના, મેરે પાસ એક મિનીટ કા ટાઇમ હે, તુજે મારને કે લીયે, દસ લાખ કી સુપારી મીલી હૈ, ત્યાર બાદ લૂંટારું કાર લઈને ભાગી છૂટ્યો હતો

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन