Home » photogallery » south-gujarat » SURAT YOUTH PLAYING CRICKET IN A FIELD NEAR POLICE STATION DETAINED MORE THAN 100 AND FINED IN SURAT AP

સુરતઃ પોલીસ સ્ટેશન નજીક મેદાનમાં ક્રિકેટ રમતા યુવકો ઉપર પોલીસ ત્રાટકી, 100થી વધુની અટકાયત કરી દંડ વસૂલ્યો

ગાઈડલાઇન ભંગ બદલ તમામ પાસે 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસે દંડની કાર્યવાહી કરતા ક્રિકેટ રમવા આવેલા યુવાનોમાં રોષ જોવા માંળ્યો હતો.