કિર્તેશ પટેલ, સુરત : સુરતના વેસુ (Surat Vesu) વિસ્તારમાં રહેતા કાપડ વેપારીની (Wife of Textile Merchant) પત્ની આજે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત (Suicide) કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી ખૂબ જ ખુશ વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઇને હવે અનેક સવાલો ઉભા થયા છે મન મહિનાના પિયર પક્ષ દ્વારા સાસરિયાઓ ગરીબ ને લઈને ત્રાસ આપતા હોવાને કારણે આ મહિલાએ આપઘાત કર્યા હોવાના આક્ષેપ કરતાં પોલીસે (surat Police) આ દિશામાં તપાસ શરૂ કરી છે જોકે પિયર અને સાસરી પક્ષ ખાતે આમનેસામને થઇ જતા થોડા સમય માટે મામલો બિચક્યો હતો જોકે પોલીસે બંને પરિવારની ફરિયાદના આધારે આ મામલે તપાસ શરૂ કરી છે
સુરતમાં સતત આપઘાતની ઘટનાઓ વધી રહી છે તેમાં પણ મહિલાઓ દ્વારા આપઘાત કરવાના બનાવો સતત સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.આ વિસ્તારમાં રહેતા અને કાપડનો વેપાર સાથે જોડાયેલા સાહિલ નામના વેપારીની પત્નીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી કાપડ વેપારીની પત્ની આપઘાત કરી લેવા ને લઈને અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે.

સાહિલ આ બીજી જ્યોતિ બીજી પત્ની હતી પહેલી પત્નીને 35 લાખ આપીને છૂટાછેડા લીધા હતાં.જોકે જ્યોતિ ની માસી સિહરોદેવી બહલે જણાવ્યું કે, હું દિલ્હીથી સુરત આવી છું. ગઈકાલે જ્યોતિ સાથે મારી ફોન ઉપર વાત ચાલતી હતી. તે સમયે જ તેના પતિ સાહિલનો ફોન જ્યોતિ પર આવતો હતો. જ્યોતિએ કહ્યું કે, મારા પતિનો ફોન આવે છે, એની સાથે વાત કર્યા પછી તમને કોલ કર્યો છે. એના થોડા સમય બાદ પડોશીનો ફોન આવ્યો કે, જ્યોતીએ કંઈક કરી લીધું છે.
સાહિલ અને તેના પરિવાર દ્વારા વારંવાર દહેજની માંગણી કરવામાં આવતી હતી. અમે એમની ઘણી જ માંગણીઓ પૂર્ણ કરી હતી. મને એવી પૂરી ખાતરી છે કે, જ્યોતિને આપઘાત કરવા માટે એના પતિ અને અન્ય પરિવારજનોએ જ ઉશ્કેરી હશે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જ્યોતિનો અગ્નિસંસ્કાર કરવાના નથી. જોકે આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર પરિવારો વચ્ચે ચકમક શરૂ થઈ ગઈ હતી જોકે પોલીસે આ મામલે વધી તપાસ શરૂ કરી છે