Home » photogallery » south-gujarat » SURAT WIDOW MOLETATION FACEBOOK LOVE TRAP CRIME NEWS AP

surat crime news: ફેસબુક પર પરિચયથી 8 વર્ષની દીકરીની વિધવા માતાને પ્રેમજાળમાં ફસાવીને કર્યું યૌનશોષણ

surat facebook love trap: વિધવાના (Widow facebook) ફેસબુકથી પરિચયમાં આવેલા ભાવનગરના (bhavngar boy) યુવકે પ્રેમજાળમાં ફસાવી (love trap) લગ્નની લાલચ આપી યૌનશોષણ (molestation) કર્યું હતું.