Home » photogallery » south-gujarat » SURAT TWO YEAR OLD CHILD KIDNAPPER WOMAN ARRESTED BY POLICE AP

Surat news: બે વર્ષના બાળકનું અપહરણ, 72 કલાકમાં બાળકને શોધી કાઢ્યું, મહિલાની ધરપકડ

surat crime news: સુરતના ભેસ્તાન આવાસ ખાતે રહેતા એક બે વર્ષના બાળકનું (child kidnapping) બે દિવસ પહેલા પણ થયાની ઘટના ડિંડોલી પોલીસ (dindoli police) સામે આવતા પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ બાળકની શોધખોળ શરૂ કરી હતી.