Home » photogallery » south-gujarat » SURAT TWO MINOR BOY KILLED MAN FOR BIDI CRIME NEWS AP

Murder: સુરતમાં એક રૂપિયાની બીડી માટે બે સગીરોએ યુવકી કરી ઘાતકી હત્યા

Surat Crime News: સુરતના કતારગામ (Katargam) વિસ્તારમાં માત્ર એક રૂપિયાની બી માટે બે સગીર વયના બાળકો દ્વારા એક યુવાનની કરપીણ હત્યા (boy murder) કરી નાખવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી.