Home » photogallery » south-gujarat » SURAT TWO AND HALF YEAR OLD GIRL MOLESTED IN SURAT

સુરતઃ અઢી વર્ષની બાળકીને ગોંધી રાખી કર્યાં અડપલાં, એકની ધરપકડ

થોડા મહિનાઓ પહેલા સુરતમાં એક બનાવ દેશભરમાં ખૂબ ચર્ચા જગાવી હતી. શહેરમાં 11 વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યા કરી નાખવામાં આવી હતી.