Home » photogallery » south-gujarat » SURAT TWO ACCUSED OF DOUBLE MURDER CASE CAUGHT PANDESARA POLICE CRIME NEWS AP

સુરતઃ double murderના આરોપી મારવાડી અને ભોલા ઝડપાયો, 'ભાઈગીરી'ના નશામાં બે મિત્રોને રહેંશી નાંખ્યા હતા

surat crime news: પોલીસે કરેલી પૂછપરછમાં આરોપીઓના માથા ઉપર ભાઇગીરીનો (bhaigiri) નશો ચડ્યો હોય તેમ જેની હત્યા થઇ હતી તે પ્રવિણે આરોપીના મિત્રને (accused friend) ચાર મહિના પહેલાં તમાચો માર્યો હતો. તેની અદાવતમાં બે હત્યા કરી (double murder case) દેવાઈ હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन