Home » photogallery » south-gujarat » SURAT TRAGIC CASE IN SURAT 50 YEAR OLD WOMAN KEPT UNDER HOUSE ARREST BY FAMILY MEMBERS SEE HOW SHE WAS RELEASED KM

સુરતમાં દયનીય કિસ્સો: 50 વર્ષની વૃદ્ધાને પરિવારના સભ્યોએ જ ઘરમાં ગોંધી રાખી, જુઓ કેવી રીતે મુક્ત કરાવાયા

Tragic case in Surat : સુરત (Surat) માં વૃદ્ધા (Old age Woman) જીવી રહી હતી દયનીય જીવન. સામાજિક કાર્યકર્તા અને પોલીસે જ્યારે સ્થળ પર જઈ જે દ્રશ્ય જોયું તે જોઈ ચોંકી ઉઠ્યા. દીકરાએ કહ્યું, મા તેના કર્મોની સજા ભોગવી રહી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन