બારડોલીમાં વિચિત્ર ઘટના બની છે. સુરતના બારડોલીના મઢી નજીક કેનાલમાંથી કાર મળી આવી છે. જેમાંથી ચાર મૃતદેહો પણ મળ્યા છે. આ મૃતકો તાપીના કપુરાનો પરિવાર હોવાનું જણાનું સુત્રોએ જણાવ્યું હતું. આ પરિવાર ગત 28 તારીખથી ગાયબ હોવાની પણ ફરિયાદ નોંધાઇ હતી. (કેતન પટેલ, બારડોલી)