Home » photogallery » south-gujarat » SURAT SURAT PRABHAT TARA SCHOOL STUDENT NOT GET HALL TICKET OF BOARD EXAM

સુરત: બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ન મળતાં વાલી-વિદ્યાર્થીઓની સ્કૂલમાં તોડફોડ

સુરતની પ્રભાત તારા સ્કૂલા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન મળતાં ભારે હોબાળો થયો છે. રોષે ભરાયેલા વાલી-વિદ્યાર્થીઓએ સ્કૂલમાં તોડફોડ કરી છે.