Home » photogallery » south-gujarat » સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

ઍલાન્ટા બિઝનેશ હબમાં આવેલ લક્ઝરીયા સલુન ઍન્ડ વેલનેસ સ્પા ઉપર પોલીસના દરોડા, ત્રણ સંચાલક સહિત નવ જણાની ધરપકડ

  • 14

    સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

    કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પાની આડમાં આધુનિક કુટણખાનાઓનો ધંધો શરુ થઈ ગયો છે. અગાઉ પોલીસે અવાર નવાર સ્પામાં રેડ પાડી ગોરખધંધાનો પદાફાર્શ કયો છે છતાંયે હજુ પણ કેટલાક સ્પામાં લોહીના વ્યાપારનો ધંધો ફુલફ્લેગમાં ચાલી રહ્ના છે. આવા જ ઍક વેસુ વીઆઈપી રોડ ખાતે ઍલાન્ટા બિઝનેશ હબમાં આવેલા સ્પામાં ગઈકાલે મોડી સાંજે સ્થાનિક પોલીસના સર્વલન્સ સ્ટાફના માણસોઍ દરોડા પાડી તેમના ગોરખધંધાનો પદાફાર્શ કરી ત્રણ સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરી છે.

    MORE
    GALLERIES

  • 24

    સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

    સુરત માં છેલ્લા કેટલાક સમયથી વિઝિટીંગ વિઝા પર આવીને સુરતના અલગ લાગે વિસ્તરમાં આવેલા સ્પામાં ગેરકાયદેસર શરીર સુખ નો વેપાર કરતા હોવાની માહિતી ને લઈને પોલીસે ગતરોજ દરોડા પાળિયા હતા જેમાં સુરત ના વીઆઈપી રોડ ઍલાન્ટા બિઝનેશ હબમાં આવેલ લક્ઝરીયા સલુન ઍન્ડ વેલ્નેશ સ્પામાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમ્યાન દુકાનમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાતું હોવાનું બહાર આવ્યુ હતુ.સ્પામાંથી થાઈલેન્ડની પાંચ યુવતીઓ મળી આવી હતી. 

    MORE
    GALLERIES

  • 34

    સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

    પોલીસે સ્પાના ત્રણ સંચાલક અને છ ગ્રાહક મળી નવ જણાની ધરપકડ કરી હતી.  સ્પાના આડમાં કુટણખાનું છેલ્લા સાતેક મહિનાથી ચલાવતા હતા. સ્પામાં આઠ કેબિન બનાવવામાં આવી હતી જેમાં ઍક કેબિનમાં દલાલ બેસતો હતો. ગ્રાહક દીઠ ઍક હજાર રૂપિયા વસુલતા હતા જેમાંથી 500 રૂપિયા સંચાલક પોતે રાખતા અને 500 યુવતીને આપતા હતા. પોલીસે સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરી છે જયારે થાઈલેન્ડની યુવતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવાના હોવાનુ જાણવા મળે છે. પ્રતીકાત્મક તસવીર (shutterstock image)

    MORE
    GALLERIES

  • 44

    સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

    જોકે આ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી આ જ પ્રકારના સભામાં ગોરખ ધંધા ચાલે છે જ્યારે ભૂતકાળમાં પણ પોલીસે દરોડા પાડી પરમીટ પર કામ કરતી આઈ ગયો ને ઝડપી પાડી તેમને તેમના દેશ મોકલવાની કાર્યવાહી પણ કરી હતી ત્યારે ફરી એકવાર પોલીસના જરૂર આને લઈને સંચાલકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES