Home » photogallery » south-gujarat » SURAT SURAT PARENTS OPPOSE WITH PLACARD AS SCHOOLS STOP ONLINE EDUCATION AND DEMANDING FEES VZ

સુરતમાં શિક્ષણ માફિયા બેફામ: FRC પ્રમાણે ફી ભરવા છતાં ઓનલાઇન અભ્યાસ બંધ કર્યો, પરીક્ષા પણ ન આપવા દીધી

વાલીઓએ સરકારની FRC તરફથી નક્કી કરવામાં આવેલી ફી ભરી દીધી છે અથવા ભરવા માટે તૈયાર છે છતાં શાળા સંચાલકોએ પોતાની દાદાગીરી ચાલુ રાખી છે.