Home » photogallery » south-gujarat » SURAT SURAT OLPAD HOLI 2022 PEOPLE WALK ON ANGARA RITUAL KP

સુરત: સળગતા અંગારા પર ચાલવાની પરંપરા હજી જીવંત, દૂરદૂરથી લોકો માનતા પુરી કરવા આવે છે અહીં

Holi in Gujarat: વર્ષોથી ચાલી આવતી સરસ ગામમાં હોળિકા  દહન બાદ અંગારા પર ચાલતી પ્રથા એટલી વિખ્યાત થઇ ગઈ છે કે, ઓલપાડ ગામના લોકો જ નહી પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પણ હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં અવસ્ય પધારે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन