Home » photogallery » south-gujarat » સુરતઃ મહિલાની હત્યામાં મોટો ઘટસ્ફોટ, મહિલાએ શરીર સંબંધ બાંધ્યા બાદ માંગ્યા હતા પૈસા, યુવકે ગળું દબાવી પતાવી દીધી

સુરતઃ મહિલાની હત્યામાં મોટો ઘટસ્ફોટ, મહિલાએ શરીર સંબંધ બાંધ્યા બાદ માંગ્યા હતા પૈસા, યુવકે ગળું દબાવી પતાવી દીધી

Surat news: આરોપી પ્રકાશના મૃતક મહિલા સાથે અનૈતિક સંબંધો હતા અને આ સંબંધોમાં જ્યારે હત્યાના દિવસે બંને મળ્યા તે સમયે શરીર સંબંધો બાંધ્યા બાદ મહિલા દ્વારા પ્રકાશ પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. મહિલાના ધરે થોડી તકલીફ હોવાથી તેણીને નાણાંની જરૂર હતી.

विज्ञापन

  • 16

    સુરતઃ મહિલાની હત્યામાં મોટો ઘટસ્ફોટ, મહિલાએ શરીર સંબંધ બાંધ્યા બાદ માંગ્યા હતા પૈસા, યુવકે ગળું દબાવી પતાવી દીધી

    કિર્તેષ પટેલ, સુરત: શહેરમાં દિન પ્રતિદિન હત્યાના (murder) બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મહિધરપુરા પોલીસને (Mahidhpura police) મળેલી એક મહિલાની લાશ (woman dead body) મળી આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ તો મહિલાની લાશ ઓળખાઇ ન હતી. પરંતુ ત્યારબાદ તેણીની તપાસ કરતા પોલીસને લાશ ગુમ થયેલી મહિલાનું હોવાનું જાણવા મળ્યું હતું. સાથે સાથે પીએમ રિપોર્ટ (PM report) બાદ મહિલાની હત્યા થઇ હોવાનું સામે આવતા પોલીસે આરોપીને પકડીને હાલ જેલને હવાલે કર્યો છે.

    MORE
    GALLERIES

  • 26

    સુરતઃ મહિલાની હત્યામાં મોટો ઘટસ્ફોટ, મહિલાએ શરીર સંબંધ બાંધ્યા બાદ માંગ્યા હતા પૈસા, યુવકે ગળું દબાવી પતાવી દીધી

    ડાયમંડ સિટી, સિલ્ક સિટી, સ્માર્ટ સિટી બાદ હવે સુરત શહેર ક્રાઇમ સિટી પણ બની ચૂક્યું છે. સુરત શહેરમાં છાશવારે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક મહિલાની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા લાશને તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને માલૂમ પડ્યું હતું. કે આ મહિલાની હત્યા કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 36

    સુરતઃ મહિલાની હત્યામાં મોટો ઘટસ્ફોટ, મહિલાએ શરીર સંબંધ બાંધ્યા બાદ માંગ્યા હતા પૈસા, યુવકે ગળું દબાવી પતાવી દીધી

    ત્યારબાદ પોલીસ પણ એક્શનમાં આવે છે અને પોલીસ દ્વારા મહિલાની પ્રથમ ઓળખ શોધવાની કવાયત હાથ ધરવામાં આવે છે. મહિલાની ઓળખતો પોલીસને થાય છે પરંતુ પોલીસ હવે અસમંજસમાં હતી કે તેની હત્યા કોણે કરી. હવે પોલીસ સમગ્ર સુરત શહેરના લગાવવામાં આવેલા સીસીટીવી સર્વેલન્સ કરવાનું કામ શરૂ કરે છે ત્યારે પોલીસને અડાજણ પાટિયા વિસ્તારમાં એક સીસીટીવી દેખાય છે. જેમાં આ મૃતક મહિલા એક વ્યક્તિ વ્યક્તિ સાથે બાઇક ઉપર જતી દેખાય છે.

    MORE
    GALLERIES

  • 46

    સુરતઃ મહિલાની હત્યામાં મોટો ઘટસ્ફોટ, મહિલાએ શરીર સંબંધ બાંધ્યા બાદ માંગ્યા હતા પૈસા, યુવકે ગળું દબાવી પતાવી દીધી

    અને પોલીસ એક બાદ એક સીસીટીવી ચેક કરે છે. જેમાં હત્યારો અને મહિલા એક અવાવરૂ જગ્યાએ જાય છે ત્યાંથી હત્યારો એકલો નીકળતો હોય તેથી પોલીસને એક પુરાવો હાથ લાગે છે અને ત્યારબાદ પોલીસ હત્યારાની શોધખોળ શરૂ કરી તેને પકડી જેલના હવાલે કરે છે.

    MORE
    GALLERIES

  • 56

    સુરતઃ મહિલાની હત્યામાં મોટો ઘટસ્ફોટ, મહિલાએ શરીર સંબંધ બાંધ્યા બાદ માંગ્યા હતા પૈસા, યુવકે ગળું દબાવી પતાવી દીધી

    આરોપી પ્રકાશના મૃતક મહિલા સાથે અનૈતિક સંબંધો હતા અને આ સંબંધોમાં જ્યારે હત્યાના દિવસે બંને મળ્યા તે સમયે શરીર સંબંધો બાંધ્યા બાદ મહિલા દ્વારા પ્રકાશ પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. મહિલાના ધરે થોડી તકલીફ હોવાથી તેણીને નાણાંની જરૂર હતી.

    MORE
    GALLERIES

  • 66

    સુરતઃ મહિલાની હત્યામાં મોટો ઘટસ્ફોટ, મહિલાએ શરીર સંબંધ બાંધ્યા બાદ માંગ્યા હતા પૈસા, યુવકે ગળું દબાવી પતાવી દીધી

    જોકે પ્રકાશ પાસે રૂપિયાની માંગ થતાં પ્રકાશ આવેશમાં આવ્યો હતો. અને પ્રકાશ દ્વારા તેણી સાથે મારામારી કરી તેણીનું ગળુ દબાવી ત્યાં જ હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પ્રકાશ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર ગુનો ઉકેલી હાલ પ્રકાશને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

    MORE
    GALLERIES