Home » photogallery » south-gujarat » SURAT SURAT NEWS SURAT MURDER DINDOLI POLICE MISSING CASE RAILWAY POLICE KM

સુરતમાં TV સિરિયલ જેવી ઘટના: યુવાનને મારી ટુકડા કરી સળગાવવાનો પ્રયાસ, કબર ખોદી દાટી દીધો

પોલીસને યુવાન ગુમ થયો તેના સીસીટીવી મળ્યા છે. યુવાનની હત્યા કરી તેના ટુકડા કરી લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ ઝુંપડામાં 8-10 ફૂટ ઊંડો ખાડો ખોદી દાટી દીધો