Home » photogallery » south-gujarat » SURAT SURAT MURDER A NEIGHBOR KILLED HIS YOUNGER BROTHER SURAT LATEST CRIME NEWS AP

સુરતઃ રૂપિયા અંગે ઝગડો કરતા બે ભાઈઓને સમજાવવા ગયો પાડોશી યુવક, માછલી કાપવાના કોઈતાથી નાનાભાઈની કરી હત્યા

મોટો ભાઈ જયેશ પરિવારને મદદ નહિ કરતો હોવાને લઇને નેનો ભાઈ તેની સાથે ઝગડો કરી ગમે તેમ ગાળાગાળી કરી અપશબ્દ બોલતો હતો. તે સમયે તેના મોહલ્લામાં રહેતો મનોજ નામાઓ યુવાન કલ્પેશને અપશબ્દો ન બોલવા માટે કહ્યું હતું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन