Home » photogallery » south-gujarat » SURAT SURAT MUNICIPAL CORPORATION START CLEARING RAIN WATER BY INSTALLING PUMP AS FLOOD GATES ARE CLOSED VZ

સુરત : જુઓ સુરતનું તંત્ર ગટરીયા પૂરના સંકટ વચ્ચે કેવી રીતે કરી રહ્યું છે કામ

તાપી નદીમાં પાણી વધતાની સાથે પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઇનને ફ્લડ ગેટ બંધ કરી દેવાયા, ગટરનું પાણી બેક મારતા જ તંત્ર એલર્ટ પર.