Home » photogallery » south-gujarat » SURAT SURAT KHADI FLOOD STARTED AGAIN ON 30TH AUGUST FOURTH TIME IN ROW IN 15 DAYS JM

સુરત : 15 દિવસમાં ચોથી વાર ખાડીપૂર, ભારે વરસાદના કારણે ખાડીઓએ ભયજનક સપાટી વટાવી

સુરતની તમામ ખાડીઓએ ભયજનતક સપાટી વટાવી, સાંબેલાધાર વરસાદના કારણે ખાડીઓના પાણી વસાહતોમાં ઘૂસી ગયા, તસવીરોમાં જુઓ ચોમેર ફેલાયું પાણી