હાલ દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. લોકો ઘરમાં પણ ગણપતિદાદાની પૂજા અર્ચના ભક્તિભાવથી કરતાં હોય છે. આ અનેરા ઉત્સવમાં આપણે સુરતના આંકડાના ગણપતિની વાત કરીએ. સુરતના એક ઘરમાં સફેદ આકડાના મૂળના ગણપતિ દાદા છે. દૂર દૂરથી લોકો તેમની પૂજા કરવા અહીં આવે છે.