Home » photogallery » south-gujarat » સુરત : 'તારી હિંમત કેમ થઈ મોટરસાયકલ ટોઇંગ કરવાની,' વાહનચાલકે કટરથી હુમલો કર્યો

સુરત : 'તારી હિંમત કેમ થઈ મોટરસાયકલ ટોઇંગ કરવાની,' વાહનચાલકે કટરથી હુમલો કર્યો

ટ્રાફિક પોલીસના અધિકારીએ કહ્યું, 'વાહન ચાલકે મજૂર પર કટરથી હુમલો કરતાં તે લોહીલુહાણ થયો હતો' પોલીસે જાલંધરા સામે કરી કાર્યવાહી, સાચું કોણ તેની પુષ્ટી નહીં

  • 15

    સુરત : 'તારી હિંમત કેમ થઈ મોટરસાયકલ ટોઇંગ કરવાની,' વાહનચાલકે કટરથી હુમલો કર્યો

    કિર્તેશ પટેલ, સુરત : પર્વત પાટીયા ગોપાલ ચેમ્બર્સ પાસે જાહેર રોડ ઉપર લોકોને અડચણ થાય તે રીતે પાર્ક કરેલ બાઈકને ટ્રાફિક પોલીસે ક્રેન દ્વારા ટોઈંગ કરવામા આવતા ઉશ્કેરાયેલા બાઈક ચાલકે ટ્રાફિક પોલીસ અને ક્રેનના મજુરો સાથે માથાકૂટ કરી હતી તેમજ ક્રેન ઉપર ચડી ટોઈંગ કરેલ બાઈકને છોડાવા માટે કટરથી દોરી કાપતી વખતે તેને અટકાવવા ગયેલા મજુરને કટરથી હુમલો કર્યો હતો. (તમામ તસવીરો ઘટનાસ્થળની અને પ્રતિકાત્મક છે.

    MORE
    GALLERIES

  • 25

    સુરત : 'તારી હિંમત કેમ થઈ મોટરસાયકલ ટોઇંગ કરવાની,' વાહનચાલકે કટરથી હુમલો કર્યો

    કિર્તેશ પટેલ, સુરત : પર્વત પાટીયા ગોપાલ ચેમ્બર્સ પાસે જાહેર રોડ ઉપર લોકોને અડચણ થાય તે રીતે પાર્ક કરેલ બાઈકને ટ્રાફિક પોલીસે ક્રેન દ્વારા ટોઈંગ કરવામા આવતા ઉશ્કેરાયેલા બાઈક ચાલકે ટ્રાફિક પોલીસ અને ક્રેનના મજુરો સાથે માથાકૂટ કરી હતી તેમજ ક્રેન ઉપર ચડી ટોઈંગ કરેલ બાઈકને છોડાવા માટે કટરથી દોરી કાપતી વખતે તેને અટકાવવા ગયેલા મજુરને કટરથી હુમલો કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 35

  • 45

    સુરત : 'તારી હિંમત કેમ થઈ મોટરસાયકલ ટોઇંગ કરવાની,' વાહનચાલકે કટરથી હુમલો કર્યો

    તેની સાથેનો અજાણ્યો શખ્સ બુમાબુમ કરી લોકો ઉશ્કેરવા લાગ્યો હતો. બીપીનની સાથે અન્ય લોકો પણ બાઈક છોડાવા લાગ્યા હતા જેથી જમાદાર શંકરભાઈ તેમજ ક્રેઈનના મજુરો દ્વારા તેમને રોકવા જતા બીપીને તમારી હિંમત  કેમ થઈ મારૂ બાઈક ટોંઈગ કરવાની ધમકી આપી કટરથી બાઈક ટોઈંગ કરેલ રસી કાપવા લાગ્યો હતો. (તમામ તસવીરો ઘટનાસ્થળની અને પ્રતિકાત્મક છે.

    MORE
    GALLERIES

  • 55

    સુરત : 'તારી હિંમત કેમ થઈ મોટરસાયકલ ટોઇંગ કરવાની,' વાહનચાલકે કટરથી હુમલો કર્યો

    મજુરોઍ તેને અટકાવતા કટરથી મજૂર ઉપર હાથના ભાગે હુમલો કરી લોહીલુહાણ કર્યો હતો અને ઍ.ઍસ.આઈ શંકરભાઈ સાથે ઝપાઝપી કરી બાઈક નીચે ઉતારી સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. પોલીસે બીપીન જાલંઘરા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  (તમામ તસવીરો ઘટનાસ્થળની અને પ્રતિકાત્મક છે.

    MORE
    GALLERIES