Home » photogallery » south-gujarat » SURAT SURAT CRIME BRANCH HAS NABBED THE THIEF WHO WAS STEALING FROM THE HOSPITAL RP

Surat Crime: માત્ર હોસ્પિટલોમાં જ ચોરી કરતો રીઢો ચોર ઝડપાયો, દર્દીઓના દાગીના અને સામાન લઇ થતો છૂમંતર

Surat Crime News: સલમાન ઉર્ફે મુસુ અબ્દુલકાદર મુસાને ઝડપી પાડી તેની પાસેથી રૂપિતા 6.20 લાખની રોકડ તથા સોનાના દાગીના અને બાઈક મળી રૂપિયા 9.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.