Home » photogallery » south-gujarat » SURAT SURAT CLOTH STOLEN ONGOING TAMPA VIDEO VIRAL AWARE CITIZEN MAKES VIDEO MP

સુરત: ચાલુ ટેમ્પાએ કાપડનાં તાકાની ચોરીનો VIDEO VIRAL, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

સુરત સીટી તરીકે વિશ્વ વિખ્યાત બન્યું છે ત્યારે કાપડનો સૌથી મોટો ઉદ્યોગ સુરત માં આવેલો છે સુરત રીંગરોડ ઉપર દેશની સૌથી વધુ કાપડ માર્કેટો આવેલી છે ત્યારે આ કાપડ માર્કેટ માં આવતા કાપડના તાકાની ચોરીની ઘટના ઓપન સરકાર સામે આવતી હોય છે